એક પછી એક 600 જેટલાં ડ્રૉનથી હુમલા, યુક્રેનના શહેરમાં કેવી સ્થિતિ થઈ?

વીડિયો કૅપ્શન, એક પછી એક 600 જેટલાં ડ્રૉનથી હુમલા, યુક્રેનના શહેરમાં કેવી સ્થિતિ થઈ?
એક પછી એક 600 જેટલાં ડ્રૉનથી હુમલા, યુક્રેનના શહેરમાં કેવી સ્થિતિ થઈ?
પ્રકાશિત

રશિયાએ કરેલા મિસાઇલ હુમલાથી આશરે 22 લોકોનાં મોત નીપજ્યાં છે અને 130 જેટલા લોકો ઘાયલ થયા છે.

રૅસ્ક્યૂ ટીમ કાટમાળમાંથી લોકોને કાઢવા સતત કામગીરી કરી રહી છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન