જ્યારે બોટની પાછળ પડ્યો હિપ્પોપોટેમસ
જ્યારે બોટની પાછળ પડ્યો હિપ્પોપોટેમસ
પ્રકાશિત
દક્ષિણ આફ્રિકાના બોત્સવાનામાં પ્રવાસીઓની બોટનો એક હિપ્પોએ પીછો કર્યો હતો. હિપ્પોને પરેશાન ન થાય એ માટે ગાઇડે બોટ ધીમી કરી, પરંતુ આખરે બચવા માટે ઝડપ વધારવી પડી. બોટમાં સવાર પ્રવાસીઓ અને ગાઇડનો હિપ્પોથી સુરક્ષિત રીતે બચાવ થયો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



