જાંબલી રંગના બટેકાની ખેતી કરવાથી આ ખેડૂતને કેવો ફાયદો થઈ રહ્યો છે?
જાંબલી રંગના બટેકાની ખેતી કરવાથી આ ખેડૂતને કેવો ફાયદો થઈ રહ્યો છે?
પંજાબના માલવા પ્રદેશના ફરીદકોટ જિલ્લામાં ગુરજોતસિંહ ખેતરમાં જાંબલી બટાકા ઉગાડી રહ્યા છે.
પંજાબના બાગાયતી વિભાગના જણાવ્યા અનુસાર, સમગ્ર રાજ્યમાં હાલમાં ફક્ત બે કે ત્રણ ખેડૂતો જ જાંબલી બટાકા ઉગાડી રહ્યા છે.
જો આ પાક મોટા પાયે ઉગાડવામાં આવે તો તે ખેડૂતોને આર્થિક રીતે નોંધપાત્ર રીતે મજબૂત બનાવવાની ક્ષમતા ધરાવે છે.
કેવી રીતે ઉગાડાય છે આ બટકા, શું તેના સ્વાદમાં કોઈ ફરક હોય છે ખરો, ખેડૂતો અને તેનો આહાર કરનારા માટે તે કઈ રીતે લાભદાયક છે?
જાણવા માટે જુઓ, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



