‘સુરતવાળાને હું ખાસ કહું છું...’, પીએમ મોદી આવું કેમ બોલ્યા?
‘સુરતવાળાને હું ખાસ કહું છું...’, પીએમ મોદી આવું કેમ બોલ્યા?
વડા પ્રધાન મોદી 10 અને 11 મેના રોજ ગુજરાતના પ્રવાસે હતા, ત્યારે તેમણે સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં 'સુરતીઓને ખાસ' અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું, "હું સુરતવાળાને હું ખાસ કહું છું, જો આપણે ભોજનમાં ઉપયોગમાં લેવાતા તેલને વાપરવામાં થોડું સંયમ જાળવીએ તો તેનાથી દેશ અને આપણા સ્વાસ્થ્ય બંનેને લાભ થશે."

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



