You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત સરકારને આપ કોર્ટમાં કેમ પડકારતી નથી?, પ્રવીણ રામે શું કહ્યું?
ગુજરાત સરકારને આપ કોર્ટમાં કેમ પડકારતી નથી?, પ્રવીણ રામે શું કહ્યું?
પ્રકાશિત
અમદાવાદમાં ખેડૂત રેલી 'નિષ્ફળ' જવા માટે આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસની વચ્ચે આરોપ-પ્રતિઆરોપ થઈ રહ્યા છે.
ત્યારે આપના નેતા પ્રવીણ રામનું કહેવું છે કે પાર્ટી દ્વારા 27મી જૂનના રોજ ખેડૂત મહાપંચાયત આયોજિત કરવામાં આવી છે.
તેમણે અમદાવાદ ખાતે ખેડૂત રેલી તથા અલગ-અલગ મુદ્દે આપ શું માને છે, તેના વિશે જણાવ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન