You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત: શિક્ષકોએ કેમ કહ્યું કે સરકાર એમને અન્યાય કરે છે?
ગુજરાત: શિક્ષકોએ કેમ કહ્યું કે સરકાર એમને અન્યાય કરે છે?
પ્રકાશિત
ગુજરાતના વિવિધ જિલ્લાઓના શિક્ષકોએ TET પરીક્ષા આપવા મુદ્દે વિરોધ કરીને ધરણાં કર્યાં હતાં.
સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોએ પણ TET પરીક્ષા આપવી પડશે.
આથી રાજ્યભરના શિક્ષકોએ આ નિર્ણયનો વિરોધ કરીને આ પરીક્ષામાંથી મુક્તિ આપવાની રજૂઆત કરી.
તેમનું કહેવું છે કે, શૈક્ષણિક કાર્ય સિવાયનાં વિવિધ કામો પણ કરાવાતાં હોવાથી શિક્ષકોની ગરિમા નથી રહી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન