ભારતે શું 12 પરમાણું હથિયારોને તહેનાત કર્યાં છે, કોના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
ભારતે શું 12 પરમાણું હથિયારોને તહેનાત કર્યાં છે, કોના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો?
પ્રકાશિત

ભારતનાં પરમાણુ શસ્ત્રો મામલે સિપરીએ એક અહેવાલ બહાર પાડ્યો છે જેમાં કહેવાયું છે કે ભારતે ચાલુ વર્ષની શરૂઆતમાં 12 પરમાણુ શસ્ત્રોને મોરચે તહેનાત કર્યાં હતાં.

જોકે, આ મામલે સંરક્ષણ મંત્રાલય તરફથી કોઈ પ્રતિભાવ નથી મળ્યો.

જેણે આ અહેવાલ બહાર પાડ્યો છે તે સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એક આંતરરાષ્ટ્રીય સ્વતંત્ર સ્વીડિશ થિંક ટૅન્ક છે.

ત્યારે SIPRIના રિપોર્ટમાં શું? કયા દાવા કરાયા છે? તે આ વીડિયોમાં જાણીશું

ભારતના પરમાણુશસ્ત્રો ભારતે શું 12 પરમાણું હથિયારોને તહેનાત કર્યાં છે, કોના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો? ભારતનાં પરમાણુ શસ્ત્રો મામલે સિપરીએ એક અહેવાલ બહાર પાડ્યો છે જેમાં કહેવાયું છે કે ભારતે ચાલુ વર્ષની શરૂઆતમાં 12 પરમાણુ શસ્ત્રોને મોરચે તહેનાત કર્યાં હતાં.

ઇમેજ સ્રોત, YT/IndianNavyOfficialChannel

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન