You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અચાનક પૂલ તૂટ્યો અને કાર પાણીમાં તણાઈ
અચાનક પૂલ તૂટ્યો અને કાર પાણીમાં તણાઈ
પ્રકાશિત
ચીનના હુવેઈ પ્રાંતના ઝિયાઉન ખાતે ધસમસતા પાણીમાં પુલ ધોવાઈ જતા કાર તણાવાનાં નાટકીય દૃશ્યો જોવા મળ્યાં હતાં.
ધસમસતા પાણીમાં કાર રમકડાની માફક તણાતી જોઈ પ્રકૃતિના કોપની તાકત એક વખત જરૂર તમને આશ્ચર્યચકિત કરી મૂકશે.
ભારે વરસાદને કારણે આવી સ્થિતિ સર્જાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન