You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પૂરનાં પાણીમાં ફસાયેલી બસમાંથી લોકોએ કેવી રીતે મુસાફરોને બચાવ્યા?
પૂરનાં પાણીમાં ફસાયેલી બસમાંથી લોકોએ કેવી રીતે મુસાફરોને બચાવ્યા?
પ્રકાશિત
મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જલગાંવમાં પણ એક બસ પૂરના પાણીમાં ફસાઈ હતી.
આ ઘટનાની જાણ થતાં જ ગામના લોકોએ ત્યાં પહોંચીને આ બસમાં રહેલા મુસાફરોને બચાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વરસાદ ખેંચાયા બાદ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ શરૂ થયો છે અને હજુ પણ કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન