મોરબી : જેમના પતિ દસ દિવસથી ઉપવાસ પર છે તે ખેડૂતનાં પત્નીની વ્યથા

મોરબી : જેમના પતિ દસ દિવસથી ઉપવાસ પર છે તે ખેડૂતનાં પત્નીની વ્યથા
પ્રકાશિત

ખેતરમાં નંખાઈ રહેલા વીજથાંભલાના વિરોધમાં મોરબીના જેતપર ગામે કેટલાક ખેડૂતો ઉપવાસ પર બેઠા છે.

છેલ્લા દસેક દિવસથી ચાલી રહેલા આ આંદોલનમાં કેટલાક ખેડૂતોની તબિયત પણ કથળી રહી હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

ખેડૂતોનું કહેવું છે કે આ સરકારને અનેક વાર રજૂઆતો કરી છે, લેખિતમાં આવ્યું છે, પણ તેમનું કોઈ સાંભળતું નથી.

ઉપવાસી ખેડૂત મેહુલ અમૃતિયાનાં પત્નીએ શું કહ્યું?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન