You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અલ નીનો બનવાના સમયગાળામાં ફેરફાર, ભારતના ચોમાસા પર શું અસર થશે?
અલ નીનો બનવાના સમયગાળામાં ફેરફાર, ભારતના ચોમાસા પર શું અસર થશે?
હાલ દુનિયાભરમાં હવામાનને લઈને આ વર્ષે જે મોટી ઘટનાની ચર્ચા છે તેમાં ચર્ચા અલ નીનોની ચર્ચા મહત્ત્વની છે. કેટલાક અહેવાલ તો સુપર અલ નીનોની વાત કરી રહ્યા છે.
હવે આ વર્ષના અલ નીનોના સમયગાળામાં ફેરફાર થયો છે તો એની ગુજરાત સહિત ભારતના ચોમાસા પર શું અસર જોવા મળશે? એની વાત આ વીડિયોમાં કરીશું. આ મામલો ડિજિટલ સ્ક્રીન પર નકશાની મદદથી સહેલાઈથી સમજો.
અહેવાલ - દીપક ચુડાસમા
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન