અલ નીનો બનવાના સમયગાળામાં ફેરફાર, ભારતના ચોમાસા પર શું અસર થશે?

વીડિયો કૅપ્શન, અલ નીનો બનવાના સમયગાળામાં ફેરફાર, ભારતના ચોમાસા પર શું અસર થશે?
અલ નીનો બનવાના સમયગાળામાં ફેરફાર, ભારતના ચોમાસા પર શું અસર થશે?

હાલ દુનિયાભરમાં હવામાનને લઈને આ વર્ષે જે મોટી ઘટનાની ચર્ચા છે તેમાં ચર્ચા અલ નીનોની ચર્ચા મહત્ત્વની છે. કેટલાક અહેવાલ તો સુપર અલ નીનોની વાત કરી રહ્યા છે.

હવે આ વર્ષના અલ નીનોના સમયગાળામાં ફેરફાર થયો છે તો એની ગુજરાત સહિત ભારતના ચોમાસા પર શું અસર જોવા મળશે? એની વાત આ વીડિયોમાં કરીશું. આ મામલો ડિજિટલ સ્ક્રીન પર નકશાની મદદથી સહેલાઈથી સમજો.

અહેવાલ - દીપક ચુડાસમા

અલ નીનો બનવાના સમયગાળામાં ફેરફાર, ભારતના ચોમાસા પર શું અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન