હાથીએ કારને ટક્કર મારી, પછી શું થયું?
હાથીએ કારને ટક્કર મારી, પછી શું થયું?
તામિલનાડુમાં રસ્તા પર આવતા હાથીએ કારને ટક્કર મારતા કારને નુકશાન થયું હતું.
આ ઘટના તામિલનાડુના નીલગિરિ જિલ્લામાં માસિનાગુડી-મોયાર રોડ ઉપર બની હતી.
ડ્રાઇવરે જોયું કે, હાથી દોડતો તેમની તરફ આવી રહ્યો છે, ત્યારે તેમણે તરત જ ગાડીને ભગાવી હતી.
આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.

ઇમેજ સ્રોત, UGC
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



