સુરેન્દ્રનગરના પાટડીમાં કરા સાથે વરસ્યો વરસાદ
સુરેન્દ્રનગરના પાટડીમાં કરા સાથે વરસ્યો વરસાદ
પ્રકાશિત
ભારતના કેરળમાં જ્યારે આજે ચોમાસાનું આગમન થયું છે ત્યારે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.
અનેક વિસ્તારોમાં ચોમાસા પહેલાંનો વરસાદ પડી રહ્યો છે. બુધવારે કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હોવાના અહેવાલ છે.
સુરેન્દ્રનગરના પાટડી અને માલવણમાં કરા અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.




