કૅન્સરથી પીડાતાં મહિલા મૅરેથોનમાં ભાગ લઈને લોકોને પ્રેરણા પૂરી પાડે છે

કૅન્સરથી પીડાતાં મહિલા મૅરેથોનમાં ભાગ લઈને લોકોને પ્રેરણા પૂરી પાડે છે

આ કહાણી બ્રેસ્ટ કૅન્સરથી પીડાતાં એક એવાં મહિલાની છે જેઓ નવાં કીર્તિમાન સ્થાપિત કરી રહ્યાં છે.

તેમણે આવી સ્થિતિમાં પણ મૅરેથોનમાં ત્રીજી વખત ભાગ લીધો હતો.

તેઓ કહે છે, "કૅન્સરના કારણે તમારો શરીર પરનો કાબુ જતો રહે છે. બાકીનું જીવન તો આવી રીતે જ જવાનું છે તો હું આનાથી અન્ય મહિલાઓને મજબૂત બનાવનો પ્રયાસ કરું છું. મેં જૂની વાતોને બદલી નાખી છે."

જુઓ તેમની પ્રેરણાદાયક કહાણી...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન