ભારતના દરિયામાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં કયારે પહોંચશે?

ભારતના દરિયામાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં કયારે પહોંચશે?
પ્રકાશિત

ભારતીય હવામાન વિભાગે માહિતી આપી છે કે, ભારતના દરિયાની અંદર ચોમાસાનું આગમન થઈ ગયું છે.

તેમના કહેવા પ્રમાણે ગઈકાલે શનિવારે ભારતના દરિયામાં ચોમાસું પહોંચ્યું છે. આજના વીડિયોમાં વાત કરીએ કે ભારતમાં ચોમાસું કેવી રીતે આગળ વધશે, ગુજરાતમાં કયારે પહોંચશે અને ગુજરાતના હવામાનમાં કેવા કેવા ફેરફારો થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન