Anju Bobby George : કારકિર્દીની શરૂઆતમાં જ ઈજા થઈ છતાં કેવી રીતે વર્લ્ડ ચૅમ્પિયન ઍથ્લીટ બન્યાં?

વીડિયો કૅપ્શન, Anju Bobby George: કારકિર્દીની શરૂઆતમાં જ ઈજા થઈ છતાં કેવી રીતે વર્લ્ડ ચૅમ્પિયન ઍથ્લીટ બન્યાં?
Anju Bobby George : કારકિર્દીની શરૂઆતમાં જ ઈજા થઈ છતાં કેવી રીતે વર્લ્ડ ચૅમ્પિયન ઍથ્લીટ બન્યાં?
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ISWOTY,
ઇમેજ કૅપ્શન, અંજુ બૉબી જ્યૉર્જ
પ્રકાશિત

2003માં પેરિસ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ઍથ્લેટિક્સમાં ભારત માટે બ્રૉન્ઝ મેડલ જીતીને તેઓ એક લિજેન્ડ અને ટ્રૅન્ડસેટર બની ચૂક્યાં હતાં.

એ સમયે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ઍથ્લેટિક્સમાં ભારતે મેળવેલો તે પ્રથમ મેડલ હતો.

આજે, બીબીસીનાં ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરની ગ્રાન્ડ જ્યૂરીનાં સભ્ય તરીકે તેમની સામેલગીરીથી અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ.

અંજુ બૉબી જ્યૉર્જ સાથે બીબીસીએ કરેલી ખાસ વાતચીતમાં તેમણે શું શું કહ્યું?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન