ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો

વીડિયો કૅપ્શન, ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો
ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો

ઇન્ડોનેશિયામાં આજે સવારે માઉન્ટ ડૂકોનોં જ્વાળામુખી ફાટવાને કારણે ત્રણ હાઇકર્સનાં મોત થયાં છે.

ઇન્ડોનેશિયાના વોલ્કેનોલૉજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, જ્વાળામુખી સ્થાનિક સમયાનુસાર સવારે 7-41 વાગ્યે ફાટ્યો હતો.

ઇન્ડોનેશિયાના નૉર્થ મોલૂકૂ પ્રાંતના ડૂકોનો વોલ્કેનો દેશનો સૌથી સક્રિય જ્વાળામુખીમાંનો એક છે. આ પર્યટકોમાં પણ ઘણો લોકપ્રિય છે.

લોકલ પોલીસ ચીફે જણાવ્યું કે લગભગ 15 લોકોને અહીંથી બચાવવામાં આવ્યા છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન