વડોદરા : ઘરમાં ઘૂસી ગયેલી પાટલા ઘોનું કેવી રીતે રૅસ્ક્યૂ કરાયું?

વીડિયો કૅપ્શન, ઘરમાં ઘૂસી ગયેલી પાટલા ઘોનું કેવી રીતે રૅસ્ક્યૂ કરાયું?
વડોદરા : ઘરમાં ઘૂસી ગયેલી પાટલા ઘોનું કેવી રીતે રૅસ્ક્યૂ કરાયું?
પ્રકાશિત

વડોદરામાં ઘરમાં પાટલા ઘો ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી.

વાઘોડિયા રોડ પરની એક સોસાયટીમાં આ ઘટના બની હતી.

વૉશિંગ મશીન પાછળ સાડા ત્રણ ફૂટની ઘો દેખાતા ઘરના લોકો ડરી ગયા હતા.

ત્યારબાદ રેસ્ક્યુ ટીમે ત્વરિત સ્થળ પર પહોંચી કામગીરી કરી હતી અને કુશળતાપૂર્વક પાટલા ઘોનું સફળ રૅસ્ક્યૂ કરાયું હતું

વડોદરામાં ઘરમાં પાટલા ઘો ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી.

ઇમેજ સ્રોત, ugc

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન