એનાલોગ પનીરને લઈને નવસારીમાં શું કાર્યવાહી કરાઈ?
એનાલોગ પનીરને લઈને નવસારીમાં શું કાર્યવાહી કરાઈ?
પ્રકાશિત
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં નકલી પનીરને લઈને દોરડા પાળવામાં આવી રહ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરના ઉત્પાદન તેમજ વેચાણ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ નવસારી જિલ્લા આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા વિભાગ એલર્ટ મોડ પર આવી ગયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન



