અમદાવાદ : ડિમોલિશન બાદ રડતાં-રડતાં મહિલાઓએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, અમદાવાદ : ડિમોલિશન બાદ રડતાં-રડતાં મહિલાઓએ શું કહ્યું?
અમદાવાદ : ડિમોલિશન બાદ રડતાં-રડતાં મહિલાઓએ શું કહ્યું?
પ્રકાશિત

અમદાવાદના મોટેરા વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અધિકારીઓનું કહેવું છે કે આ જમીન પાલિકાની હતી અને એના પર ઘણા સમયથી દબાણ થયાં હતા.

જોકે સ્થાનિકોનું કહેવું છે કે તેઓ ઘણા સમયથી આ વિસ્તારમાં રહેતા હતા અને તેમનું કહેવું છે કે તેમની રજૂઆત કોઈ સાંભળતું નથી.

અમદાવાદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન