ચૈતર વસાવાને સાત વર્ષની સજા થતા કેજરીવાલે શું કહ્યું?

ચૈતર વસાવાને સાત વર્ષની સજા થતા કેજરીવાલે શું કહ્યું?
પ્રકાશિત

આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આઠ અન્ય લોકોને સાત વર્ષની જેલની સજા થઈ છે.વનકર્મીઓ સાથે મારપીટ અને ધમકાવવાના કેસમાં રાજપીપળા કોર્ટે ચુકાદો આપ્યો છે. તેના પર દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે. શું બોલ્યા કેજરીવાલ?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન