You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રમાં આ ખેડૂત બળદ લઈને સરકારી ઑફિસમાં કેમ ઘૂસી ગયા?
મહારાષ્ટ્રમાં આ ખેડૂત બળદ લઈને સરકારી ઑફિસમાં કેમ ઘૂસી ગયા?
પ્રકાશિત
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના રાજુરા ગામે ખેડૂતે અનોખો વિરોધ કર્યો હતો. દેવું માફ કરાવવાની માગ સાથે આ ખેડૂત બળદ પર બેસી તાલુકા કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતે બળદની સવારી કરી તાલુકા કચેરી પરિસરમાં ચક્કર માર્યા અને દેવું માફ કરાવવા નારા પણ લગાવ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન