You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખંભાળિયા: કતાર દુર્ઘટનામાં જીવ ગુમાવનારની અંતિમયાત્રામાં સહકર્મીએ શું કહ્યું?
ખંભાળિયા: કતાર દુર્ઘટનામાં જીવ ગુમાવનારની અંતિમયાત્રામાં સહકર્મીએ શું કહ્યું?
પ્રકાશિત
કતારની ગૅસ કંપનીમાં થયેલી દુર્ઘટનામાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના યુવકનું પણ મોત થયું હતું.
કિરિટ કણજારિયાનો મૃતદેહ વતન પહોંચતાં જ સ્વજનો અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
મૃતકની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
મૃતક સાથે કતારમાં કામ કરનારા તેમના મિત્ર દેવભાઈએ આખી ઘટના વિશે જણાવતાં શું કહ્યું એ જુઓ આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન