મહાકાય અજગરને વનવિભાગે કેવી રીતે બચાવ્યો?
મહાકાય અજગરને વનવિભાગે કેવી રીતે બચાવ્યો?
પ્રકાશિત
આ એ દૃશ્ય છે જ્યારે વન વિભાગની ટીમે અજગરને રોડના કિનારેથી રેસ્ક્યૂ કર્યો હતો.
કેરલના તિરુવનંતપુરમ નજીક વાહનચાલકોએ આ અજગરને રસ્તો ઓળંગતો જોઈને વનવિભાગને જાણ કરી હતી.
બાદમાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.અને રસ્તાની બાજુમાં ઝાડીઓમાં છુપાયેલા અજગરને બચાવી લીધો હતો.




