You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તાડ બિલાડીને ઉછેરવાની લાગણીસભર કહાણી જે હવે વિદ્યાર્થીઓને ભણાવાશે
તાડ બિલાડીને ઉછેરવાની લાગણીસભર કહાણી જે હવે વિદ્યાર્થીઓને ભણાવાશે
પ્રકાશિત
આસામના નગાંવ જિલ્લાના કામપુરમાં રહેતા અંજલિ સૈકિયાનો પરિવાર અચાનક સમાચારોમાં આવી ગયો છે.
તાડ બિલાડીનાં એક બચ્ચાને ઉછેરવાની અંજલિની કહાણી NCERTની ઇંગ્લીશ વર્કબુકમાં છપાઈ છે.
10મા ધોરણના આ પુસ્તકના એક ચૅપ્ટરમાં તાડ બિલાડીના બચ્ચાંના માણસોના પરિવારમાં ઉછેરની કહાણી કહેવાઈ છે.
આ એક સાચી અને લાગણીથી ભરપૂર કહાણી છે, જેમાં અંજલિએ તાડ બિલાડીનાં બચ્ચાંને પોતાના નવજાત પુત્ર સાથે જ પોતાનું દૂધ પીવડાવીને ઉછેર્યું હતું.
વધુ જુઓ વીડિયોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન