તામિલનાડુના મુખ્ય મંત્રી વિજય મળ્યા સ્ટાલિનને

તામિલનાડુના મુખ્ય મંત્રી વિજય મળ્યા સ્ટાલિનને

તામિલનાડુના મુખ્ય મંત્રી જોસેફ વિજય ભૂતપૂર્વ મુખ્ય મંત્રી એમ. કે. સ્ટાલિનને મળવા પહોંચ્યા હતા. ડીએમકે પાર્ટીના અધ્યક્ષ સ્ટાલિનના ચૈન્નાઈના અલ્વરપેટમાં આવેલા ઘરે બંને નેતાઓની મુલાકાત થઈ. સ્ટાલિન અને તેમના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને વિજયને તેમના ઘરે આવકાર્યા.

તામિલનાડુ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં, ત્યાર પછી બંને નેતાઓની આ પહેલી મુલાકાત હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન