મોરબીમાં ખેડૂતો વિરોધ કરવા કેમ ઊતર્યા?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
મોરબીમાં ખેડૂતો વિરોધ કરવા કેમ ઊતર્યા?
પ્રકાશિત

મોરબીમાં ખેડૂતોના ખેતરમાં વીજથાંભલા ખોડાયા બાદ ખેડૂતોએ આંદોલન કર્યું હતું.

ઉપવાસ આંદોલન બાદ સરકારે બજાર ભાવના બમણા વળતર આપવા અને સમિતિ રચવા અંગે પરિપત્ર જાહેર કર્યો હતો.

જોકે, ખેડૂતોને આ પરિપત્ર મંજૂર નથી અને તેમણે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોની માગ છે કે કાયદા મુજબ તેમને ચાર ગણું વળતર આપવામાં આવે.

વધુ જુઓ વીડિયોમાં...

મોરબીમાં ખેડૂતોનો વિરોધ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન