ચોટીલા પાસે બસ અને ટૅન્કરનો ભયાનક અકસ્માત, ઘટનાસ્થળે ખરેખર શું બન્યું હતું?
ચોટીલા પાસે બસ અને ટૅન્કરનો ભયાનક અકસ્માત, ઘટનાસ્થળે ખરેખર શું બન્યું હતું?
પ્રકાશિત
અમદાવાદ-રાજકોટ હાઇવે પર ચોટીલાના સાંગાણી ગામ પાસે ગઈ કાલે મોડી રાત્રે ભયાનક અકસ્માત થયો હતો.
એક ખાનગી લક્ઝરી બસ અને ટૅન્કર વચ્ચેના આ અકસ્માતને કારણે આખી બસ સળગી ગઈ હતી.
પ્રત્યક્ષદર્શીઓ ઘટના અંગે વિશે શું કહ્યું, ઘટનાસ્થળે ખરેખર શું બન્યું હતું, જાણો આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન