મહેસાણા : પટાવાળા તરીકે કામ કરતી વ્યક્તિ કૉર્પોરેટર તરીકે ચૂંટાઈ આવી
મહેસાણા : પટાવાળા તરીકે કામ કરતી વ્યક્તિ કૉર્પોરેટર તરીકે ચૂંટાઈ આવી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોટા ભાગની બેઠકો પર વિજય હાંસલ કરીને ભાજપે ભારે બહુમતી સુનિશ્ચિત કરી છે.
ત્યારે મહેસાણા ભાજપના કાર્યાલયમાં કામ કરતા પટાવાળા ચૂંટણી જીતીને કૉર્પોરેટર બન્યા છે.
તેઓ જીત પછી શું બોલ્યા?

ઇમેજ સ્રોત, ugc
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન