You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ સિદ્ધિઓ, જેણે વૈભવ સૂર્યવંશીને બનાવી દીધા IPL સિઝનના 'હીરો'
એ સિદ્ધિઓ, જેણે વૈભવ સૂર્યવંશીને બનાવી દીધા IPL સિઝનના 'હીરો'
પ્રકાશિત
જો હારીને પણ જીતનાર બાઝીગર કહેવાતા હોય, તો 15 વર્ષના વૈભવ સૂર્યવંશી આઈપીએલની હાલની સિઝનના બાઝીગર છે.
ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રોયલ્સનો પરાજય થયો, એ સાથે જ ટુર્નામેન્ટમાં વૈભવ સૂર્યવંશીની ઇનિંગ પૂર્ણ થઈ ગઈ.
આમ છતાં સમગ્ર IPL દરમિયાન વૈભવ ક્રિકેટરસિકોના હીરો બની ગયા. ત્યારે જાણો કે તેમણે એક જ ટુર્નામેન્ટમાં એવી કઈ-કઈ સિદ્ધિઓ હાંસલ કરી કે તેઓ લાખો ફેન્સના ફેવરિટ બની ગયા.