જંગલી હાથી રોડ પર સામે આવ્યો, લોકો વાહનો મૂકી ભાગ્યા
જંગલી હાથી રોડ પર સામે આવ્યો, લોકો વાહનો મૂકી ભાગ્યા
પ્રકાશિત
નૈનીતાલના કાલાઢૂંગી હાઈવે પર જંગલી હાથી આવી ચઢતાં અફરાતફરી મચી હતી.
જંગલી હાથીને જોઈને રોડની બંને સાઇડ પર વાહનો થંભી ગયાં હતાં.
કેટલાક લોકો જીવ બચાવવા માટે વાહનો મૂકીને સલામત સ્થળે જતા રહ્યા હતા.
બાદમાં હાથી જંગલમાં જતો રહેતાં વાહનવ્યવહાર પૂર્વવત્ થયો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



