વેનેઝુએલાના પેટાળમાં એવું શું થયું કે આટલી તબાહી સર્જાઈ?

વીડિયો કૅપ્શન, વેનેઝુએલાના પેટાળમાં એવું શું થયું કે આટલી તબાહી સર્જાઈ?
વેનેઝુએલાના પેટાળમાં એવું શું થયું કે આટલી તબાહી સર્જાઈ?
પ્રકાશિત

વેનેઝુએલામાં બુધવારે આવેલા બે ભૂકંપોને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1,430 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે.

હજુ પણ લોકો પોતાના પ્રિયજનોને શોધી રહ્યા છે.

બુધવારે જે થોડી સેકન્ડોની વચ્ચે બે ભૂકંપો આવ્યા હતા, તેમાં એકની તીવ્રતા 7.5 હતી. જે સદીમાં નોંધાયેલો સૌથી શક્તિશાળી ભૂકંપો પૈકીનો એક હતો.

આ ભૂકંપને કારણે સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન છે કે હજુ પચાસ હજાર લોકો લાપતા છે.

આ વીડિયોમાં જાણો કે વેનેઝુએલાના પેટાળમાં એવું શું થયું કે આટલી તબાહી સર્જાઈ?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન