જ્યારે મહિલા રાજકારણી બાથરૂમમાંથી મીટિંગમાં જોડાયાં

વીડિયો કૅપ્શન, જ્યારે મહિલા રાજકારણી બાથરૂમમાંથી મીટિંગમાં જોડાયાં
જ્યારે મહિલા રાજકારણી બાથરૂમમાંથી મીટિંગમાં જોડાયાં
પ્રકાશિત

ન્યૂઝીલૅન્ડના ડ્યુનેડિન શહેરનાં નગરસેવક ગેલર બાથરૂમમાંથી જ મેયર અને અન્ય નગરસેવકો સાથેની મીટિંગમાં જોડાયાં હતાં.

મીટિંગ દરમિયાન કૅમેરામાં તેમના બાથરૂમના લૉન્ડ્રીનાં કપડાં પણ દેખાઈ રહ્યાં હતાં, જેના તરફ મેયર અને અન્ય કાઉન્સિલર્સે તેમનું ધ્યાન દોર્યું હતું.

આમ છતાં તેમણે બાબત ધ્યાને લીધી ન હતી અને પોતે કૅમેરામાં દેખાય છે કે નહીં તેની જ ચિંતા વ્યક્ત કરી હતી.

ન્યૂઝીલૅન્ડ