આસામ પૂર : ‘બાળકોની ચોપડીઓ, ઘરવખરી, અમારાં પશુઓ, બધું તણાઈ ગયું’

વીડિયો કૅપ્શન, આસામ પૂર : ‘બાળકોની ચોપડીઓ, ઘરવખરી, અમારાં પશુઓ, બધુ તણાઈ ગયું’
આસામ પૂર : ‘બાળકોની ચોપડીઓ, ઘરવખરી, અમારાં પશુઓ, બધું તણાઈ ગયું’
પ્રકાશિત

પાણીમાં ડૂબેલાં ખેતર, જમીનમાં ખૂંપેલી ગાડીઓ, કાટમાળથી ભરેલાં ઘર અને રાહત સામગ્રી મેળવવા ઊભેલા લોકો. આ આસામમાં આવેલા પૂરથી થયેલા વિનાળના નિશાન છે. પૂરમાં અત્યાર સુધીમાં લગભગ 80 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે આઠ જિલ્લાઓના લગભગ બે લાખથી વધુ લોકો પૂરનો સામનો કરી રહ્યા છે.

અહેવાલ – દિલીપકુમાર શર્મા

શૂટ- પ્રાંજલ ગોસ્વામી

ઍડિટ – આમરા આમીર

આસામ, બીબીસી ગુજરાતી, પૂર, વરસાદ, Assam Floods

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન