ગુજરાત: બોટમાં જ્યાં હજારો માછલીઓ રાખવામાં આવે તે રૂમ કેવો હોય છે?

વીડિયો કૅપ્શન, ગુજરાત: બોટમાં જ્યાં હજારો માછલીઓ રાખવામાં આવે તે રૂમ કેવો હોય છે?
ગુજરાત: બોટમાં જ્યાં હજારો માછલીઓ રાખવામાં આવે તે રૂમ કેવો હોય છે?
પ્રકાશિત

ગુજરાતમાં માછીમારી વ્યવસાય સાથે દરિયાઈ પટ્ટીના અનેક લોકો સંકળાયેલા હોય છે.

દરિયામાં માછીમારી કરવા જતા માછીમારો તેમની બોટમાં એવો તે કેવો રૂમ બનાવે છે જેના કારણે માછલીઓને તાજી રાખવામાં સફળતા મળે છે.

અને આ રૂમ કેવો હોય છે એ જુઓ આ વીડિયોમાં.

માછલી, બીબીસી, ગુજરાત

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન