કહાન પટેલના પિતાએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિશે શું કહ્યું ?

વીડિયો કૅપ્શન, કહાન પટેલના પિતાએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિશે શું કહ્યું ?
કહાન પટેલના પિતાએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિશે શું કહ્યું ?
પ્રકાશિત

કહાન પટેલની તસવીર આંદોલન સ્થળ ઉપર મૂકવામાં આવી હતી.

પિતા પ્રશાંત પટેલે બીબીસી ગુજરાતી સાતે વાત કરી

શનિવારે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હતું

નીટની પરીક્ષા રદ થતા કહાન પટેલે પોતાનો જીવ લઈ લીધો હતો.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન