મોરબી: નદીના પાણીમાં સફેદ ફીણ દેખાતા કૌતુક
મોરબી: નદીના પાણીમાં સફેદ ફીણ દેખાતા કૌતુક
પ્રકાશિત
મચ્છુ-2 ડૅમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું
જૂના આરટીઓ પુલ નજીક નદીમાં ફીણ જોવા મળ્યું
નદીમાં કેમિકલયુકત પાણી છોડાતું હોવાની આશંકા
તંત્ર એ તપાસ કરવા જીપીસીબીને સૂચના આપી

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



