ગુજરાત : થંડરસ્ટોર્મ એટલે શું, તેને કારણે ગાજવીજ સાથે વરસાદ કેવી રીતે આવે છે?

વીડિયો કૅપ્શન, થંડરસ્ટોર્મ એટલે શું, કેવી રીતે આવે છે એને કારણે ગાજવીજ સાથે વરસાદ?
ગુજરાત : થંડરસ્ટોર્મ એટલે શું, તેને કારણે ગાજવીજ સાથે વરસાદ કેવી રીતે આવે છે?

ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો જેનું કારણ થંડરસ્ટોર્મની સ્થિતિ માનવામાં આવે છે. તેને કારણે આવા વરસાદની આગાહી હવામાન વિભાગે પહેલા જ કરી હતી. તો થંડરસ્ટોર્મ શું છે અને કેમ આવે છે થંડરસ્ટોર્મ, એની વાત આ વીડિયોમાં કરીએ.

વીડિયો : દીપક ચુડાસમા

ગુજરાત ચોમાસું દીપક ચુડાસમા ગુજરાત બીબીસી હવામાન સમાચાર પાણી ખેતર ખેડૂત ખાતર ખેત ખેડ કિસાન પાક વાવેતર પાણી અનાજ પાક બીબીસી ગુજરાતી વરસાદ પૂર ગરમી ઉનાળો ઠંડી ગરમી

ઇમેજ સ્રોત, ANI

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન