ચાલતી બસમાં બાઇક ઘૂસી ગઈ, ઘટના સીસીટીવીમાં રેકૉર્ડ
ચાલતી બસમાં બાઇક ઘૂસી ગઈ, ઘટના સીસીટીવીમાં રેકૉર્ડ
પ્રકાશિત
ચાલતી બસ સાથે બાઇકની ટક્કર થઈ અને રાઇડર બસમાં ઘૂસી ગયો. અને બધા સ્તબ્ધ થઈ ગયા.
કોલંબિયાના બુગામાં બનેલી આ ઘટના સીસીટીવીમાં રેકૉર્ડ થઈ હતી.