જંગલની આગ ઘર સુધી પહોંચી ગઈ, ઘરમાલિકે રૅકોર્ડ કરી લીધો વીડિયો

વીડિયો કૅપ્શન, જંગલની આગ ઘર સુધી પહોંચી ગઈ, ઘરમાલિકે રૅકોર્ડ કરી લીધો વીડિયો
જંગલની આગ ઘર સુધી પહોંચી ગઈ, ઘરમાલિકે રૅકોર્ડ કરી લીધો વીડિયો
પ્રકાશિત

અલ્જીરિયામાં જંગલની આગ એટલી ભીષણ બની કે એક ઘર સુધી પહોંચી ગઈ અને તેનો વીડિયો રેકોર્ડ થયો. ઘરમાલિકે પોતાના ઘર તરફ ધસી આવતી આગનો બાલ્કનીમાંથી વીડિયો બનાવ્યો હતો. આગથી બચવા માટે તેઓ પરિવાર સાથે સુરક્ષિત રીતે ઘરની બહાર નીકળી ગયા હતા.

બીબીસી ગુજરાતી