બાળકો અને મહિલાઓમાં ADHDનું જોખમ કેમ વધે છે?

વીડિયો કૅપ્શન, બાળકો અને મહિલાઓમાં ADHDનું જોખમ કેમ વધે છે?
બાળકો અને મહિલાઓમાં ADHDનું જોખમ કેમ વધે છે?
પ્રકાશિત

બાળકો અને પુખ્ત વયના લોકોમાં ADHDની સમસ્યા વધી રહી છે. મહિલાઓમાં ઍસ્ટ્રોજન, સેરોટોનિન અને ડોપામાઇન જેવા હોર્મોન્સના અસંતુલનને કારણે ADHDનાં લક્ષણો અને એકાગ્રતાનો અભાવ જોવા મળે છે.

જ્યારે બાળકોમાં ઝડપી જીવનશૈલી અને વધુ પડતો મોબાઇલનો ઉપયોગ મગજમાં કેમિકલ અને ઇલેક્ટ્રિકલ અસંતુલન ઊભું કરે છે. મોબાઇલની ગતિશીલ દુનિયા અને વાસ્તવિકતા વચ્ચેના તફાવતથી બાળક મૂંઝવણ અનુભવે છે, જેનાથી તે હાયપર અને ચીડિયું બને છે.

બીબીસી ગુજરાતી હેલ્થ આરોગ્ય બાળકો મહિલાઓમાં ADHDનું જોખમ વધારે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહિલાઓમાં હોર્મોન્સના અસંતુલનને કારણે ADHDનાં લક્ષણો અને એકાગ્રતાનો અભાવ જોવા મળે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન