'દસ લોકોને લાઇવ લોકેશન મોકલવું પડે છે,' દિલ્હીમાં વિરોધપ્રદર્શન દરમિયાન યુવતીઓએ શું કહ્યું?
'દસ લોકોને લાઇવ લોકેશન મોકલવું પડે છે,' દિલ્હીમાં વિરોધપ્રદર્શન દરમિયાન યુવતીઓએ શું કહ્યું?
પ્રકાશિત
રવિવારે દિલ્હીમાં ત્રીજા દિવસે મહિલાઓ રસ્તા ઉપર ઊતર્યાં હતાં અને સ્ત્રીઓની સલામતીની માગ સાથે દેખાવો કર્યાં હતાં.
મહિલાઓનું કહેવું હતું કે પિતૃસત્તાક વ્યવસ્થામાં તેમની ઉપર અનેક પ્રકારનાં નિયંત્રણો લાદવામાં આવે છે.
સાથે જ તેમણે મહિલા પત્રકારો અને પ્રદર્શનકારી સાથે ગેરવર્તાવ કરનારા પોલીસ અધિકારીની સામે ફરિયાદ કરવા માટે દેખાવો કર્યાં હતાં.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન