કચ્છ: ભેદી રોગથી બે બાળકોનાં મૃત્યુ, છ બીમાર, શું બહાર આવ્યું ?

વીડિયો કૅપ્શન, કચ્છ: ભેદી રોગથી બે બાળકોનાં મૃત્યુ, છ બીમાર, શું બહાર આવ્યું ?
કચ્છ: ભેદી રોગથી બે બાળકોનાં મૃત્યુ, છ બીમાર, શું બહાર આવ્યું ?
પ્રકાશિત

કચ્છના ભુજ તાલુકાના સાંધારા ગામમાં એક જ પરિવારનાં આઠ સભ્યો ભેદી બીમારીની ઝપેટમાં આવ્યા હતા.

તાવ, માથાનો દુઃખાવો અને ઊલ્ટી બાદ બે બાળકોનાં મૃત્યુ થયાં, જ્યારે પરિવારના અન્ય છ સભ્યોની ભુજમાં સારવાર ચાલી રહી છે.

આરોગ્ય વિભાગે ગામમાં તપાસ શરૂ કરી ખોરાક અને પાણીનાં નમૂના લીધા છે.

દર્દીઓના સિરમ અને બ્લડ સૅમ્પલ વધુ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યાં છે, જેના રિપોર્ટ બાદ બીમારીનું કારણ સ્પષ્ટ થશે.

કચ્છના ભુજ તાલુકાના સાંધારા ગામમાં એક જ પરિવારનાં આઠ સભ્યો ભેદી બીમારીની ઝપેટમાં આવ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન