આટલું સુંદર રણ તમે ક્યારેય જોયું છે?
આટલું સુંદર રણ તમે ક્યારેય જોયું છે?
પ્રકાશિત
ચિલીના અટાકામા રણમાં અલ નીનોને કારણે થયેલા વરસાદ બાદ ફૂલો ખીલી ઊઠ્યાં છે.
દુનિયાના સૌથી સૂકાં વિસ્તારોમાંના એક આ રણમાં વરસાદ પડતાં જમીનમાં રહેલાં બીજ સક્રિય થયાં અને રંગબેરંગી ફૂલો જોવા મળ્યાં છે.
આ દરમિયાન આકાશમાં મેઘધનુષ પણ જોવા મળ્યું હતું.

ઇમેજ સ્રોત, blue free/ afp
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



