શકીરાનાં ગીતોને રાજસ્થાની અંદાજમાં ગાનારા કલાકારોને મળો
શકીરાનાં ગીતોને રાજસ્થાની અંદાજમાં ગાનારા કલાકારોને મળો
પ્રકાશિત
રાજસ્થાનના કેટલાક કલાકારોનું ગ્રૂપ આજકાલ ચર્ચામાં છે.
આ કલાકારો રાજસ્થાની સંગીતને લોકો સુધી વધુમાં વધુ પહોંચાડવા માટે જાણીતાં સિંગર શકીરાના ગીતોને રાજસ્થાની અંદાજમાં ગાય છે.
આ કલાકારો કયાં કયાં ગીતો ગાય છે અને તેમની કહાણી શું છે એ જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



