ભાદરવા મહિનામાં દિવસે ગરમી અને રાતે ઠંડી એવું હવામાન કેમ થઈ જાય છે?
ભાદરવા મહિનામાં દિવસે ગરમી અને રાતે ઠંડી એવું હવામાન કેમ થઈ જાય છે?
પ્રકાશિત
ગુજરાતમાં ભાદરવા મહિનામાં બફારાવાળી ગરમી અનુભવાય છે.
આ વીડિયોમાં સમજો કે ચોમાસા પછી સીધો તડકો અને હવામાં રહેલો ભેજ કેવી રીતે ગરમી વધારે છે. રાજ્યમાં તાપમાનમાં કેવો ફેરફાર થાય છે તેની વૈજ્ઞાનિક સમજૂતી આપવામાં આવી છે. ગુજરાતનું તાપમાન અલગ-અલગ શહેરોમાં કેવી રીતે બદલાય છે
તો સાથે જ આ વીડિયોમાં સમજો કે ભાદરવા મહિનામાં દિવસે ગરમી અને રાતે ઠંડી એનું બેવડું હવામાન કેમ થઈ જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images



