અર્નબ: ભારતની આસપાસ સર્જાતાં વાવાઝોડાંને કોણ નામ આપે અને કેવી રીતે?
અર્નબ: ભારતની આસપાસ સર્જાતાં વાવાઝોડાંને કોણ નામ આપે અને કેવી રીતે?
પ્રકાશિત
બુધવારે આંધ્ર પ્રદેશના તટવિસ્તારમાં વાવાઝોડા અર્નબનું લૅન્ડફૉલ થયું હતું. ત્યારે સ્વાભાવિક રીતે સવાલ થાય કે અલગ-અલગ વાવાઝોડાંને શા માટે અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે?
ક્યારેક તેનું નામ ખૂબ જ 'ભારતીય' લાગે, તો ક્યારેક એકદમ 'વિલાયતી.'
ત્યારે આ વાવાઝોડાંને કોણ નામ આપે તથા તેનો ક્રમ કેવી રીતે નક્કી થાય?
જાણો આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, Noah SEELAM / AFP via Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



