કૉકપિટમાં બેસીને પાઇલટ કેવી રીતે કરે છે વિમાન ઊડાડવાની શરૂઆત?

વીડિયો કૅપ્શન, કૉકપિટમાં બેસીને પાઇલટ કેવી રીતે કરે છે વિમાન ઊડાડવાની શરૂઆત?
કૉકપિટમાં બેસીને પાઇલટ કેવી રીતે કરે છે વિમાન ઊડાડવાની શરૂઆત?
પ્રકાશિત

વિમાન ઉડાડવા માટે કૅપ્ટન સીટ પર બેસીને ડાબા હાથે કંટ્રોલ કૉલમ અને જમણા હાથે થ્રૉટલ ક્વૉડ્રન્ટ સંભાળવામાં આવે છે.

જમીન પરથી રનવે સુધી પહોંચવા માટે થ્રૉટલને આઇડલમાંથી થોડું આગળ વધારીને ટૅક્સી મોડ શરૂ કરાય છે.

ટેક-ઑફ વખતે ઍન્જિનને ફુલ થ્રૉટલ આપી મહત્તમ સ્પીડ મેળવાય છે અને કંટ્રોલ કૉલમ પાછળ ખેંચી વિમાનનું નૉઝ ઉપર કરવામાં આવે છે.

કૉકપિટમાં બેસીને પાઇલટ કેવી રીતે કરે છે વિમાન ઊડાડવાની શરૂઆત?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન