કચ્છ : ઘાસ ચરવા ગયેલા 18 ઊંટનાં મોત કેવી રીતે થયાં?
કચ્છ : ઘાસ ચરવા ગયેલા 18 ઊંટનાં મોત કેવી રીતે થયાં?
પ્રકાશિત
માંડવીનાં ગાંધીગ્રામથી રાઝડાની વચ્ચે 18 ઊંટનાં મૃત્યુ થયાં છે. આ સિવાય કેટલાક ઊંટ બીમાર પડ્યા છે, જેમને સારવાર આપવામાં આવી રહી છે.
કચ્છના પશુપાલન વિભાગ તથા વૅટરનરી કૉલેજની ટીમે ઘટનાસ્થળે ધસી જઈને તપાસ કરી હતી.
વરસાદના અભાવ અને ઘાસચારાની તંગીને કારણે આ ઘટનાએ માલધારીઓમાં ચિંતા ફેલાવી છે.




